પ્રેમનો બગીચો (પ્રકરણ-૬) February 17, 2021 પ્રેમનો બગીચો, લેખ સમૂહ 0 આ વાત મશહૂર અને પ્રસિદ્ધ છે કે ઈન્સાન નાં અખલાક તથા આદતો અને તેનાં કામો, તેનાં દિલનાં અંદર શું છુપાયેલુ છે તે વાતોને બયાન કરે છે. અગર કોઈનું દિલ અલ્લાહ તઆલા અને તેનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની મોહબ્બતથી ભરેલુ છે... વધારે વાંચો »