બેવફાઈ અને નાશુકરીની નિશાની February 11, 2021 દુરૂદ શરીફ 0 હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા અને નાશુકરી ની વાત છે કે કોઈ વ્યક્તિની સામે મારો વર્ણન કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”... વધારે વાંચો »