Monthly Archives: February 2021

મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૮)

(૧) મસ્જીદની સાથે પોતાનું દિલ લગાવો એટલા માટે કે જ્યારે તમો એક નમાઝ થી ફારિગ થઈને મસ્જીદથી નિકળી રહ્યા હોય, તો બીજી નમાઝનાં માટે આવવાની નિય્યત કરો અને તેની વ્યાકુળતાથી પ્રતિક્ષા કરો...

વધારે વાંચો »

ખરો કંજુસ

હજરત હુસૈન બિન અલી બિન અબી તાલિબ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “કંજૂસ છે તે વ્યક્તિ જેની સામે મારો ઝિકર કરવામાં આવે અને તે મારા પર દુરૂદ ન મોકલે.”...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પાંચમું પ્રકરણ)‎

“દીને ઈસ્લામ” ઈન્સાન પર અલ્લાહ તબારક વ તઆલાની દરેક નેઅમતોં માંથી સૌથી મોટી નેઅમત છે. દીને ઈસ્લામની મિષાલ તે હરિયાળા બાગ જેવી છે, જેમાં ભાત-ભાતનાં ફળદાર ઝાડ અને ખુશ્બુદાર ફુલ અને ઉપયોગી વનસ્તપતિઓ હોય છે. જ્યારે ઈન્સાન...

વધારે વાંચો »

સાચી ખુશી અને તેની પરિપૂર્ણતાનું રહસ્ય

“જીવનનાં લુત્ફ (મજા) નો આધાર માલ (રૂપિયા-પૈસા) નથી બલકે તબીઅત અને રૂહની પ્રસન્નતા (ખુશી) પર છે અને રૂહની પ્રસન્નતાનો આધાર દીન અને તઅલ્લુક મઅલ્લાહ પર છે. તેથી દીનની સાથે દુનિયા ઓછી હોય પણ ખુશીયોથી ભરેલી છે અને દીન વગર દુનિયા લુત્ફ (મજા) વગરની છે.”...

વધારે વાંચો »