જનાઝાને કબરસ્તાન સુઘી લઈ જવાથી સંબંઘિત મસાઈલ January 23, 2021 જનાઝા, લેખ સમૂહ 0 (૧) અગર મય્યિત શિશુ (દુઘ પીતુ બાળક) હોય અથવા તેનાંથી થોડુ મોટુ હોય, તો તેને કબરસ્તાન લઈ જવા માં નાશ (મૃત દેહ) પર ઉઠાવવામાં આવશે, બલકે તેને હાથ પર ઉઠાવીને લઈ જવામાં આવશે... વધારે વાંચો »