ઈસ્લામ કઈ વસ્તુની દાવત આપે છે?
રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જમાનામાં જ્યારે લોકો ઈસ્લામમાં દાખલ થવા લાગ્યા અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઈસ્લામની ફેલાવાની ખબર પહોંચવા લાગી, તો બનુ તમીમનાં સરદાર અકષમ બિન સૈફી (રહ.)નાં દિલમાં ઈસ્લામનાં વિશે જાણવાનો શોક પૈદા થયો... વધારે વાંચો »