સુરએ અલક ની તફસીર January 19, 2021 તફસીર 0 અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે. (હે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)) તમો (કુર્આન) પોતાના પરવરદિગારનું નામ લઈ પઢ્યા કરો, જેણે પેદા કર્યા (૧) જેણે મનુષ્યને જામી ગયેલા લોહીનાં લોથડાથી પેદા કર્યા (૨)... વધારે વાંચો »