દીનની તબ્લીગની મેહનત January 18, 2021 મલફૂઝાત (ટુચકાઓ) 0 સય્યિદના રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈસ્લામના શરૂઆત નાં ઝમાનામાં (જ્યારે દીન કમઝોર હતો અને દુનિયા શક્તિશાળી હતી) બે તલબ લોકોનાં ઘરે જઈ જઈને, એમની બેઠકોમાં વગર બોલાવ્યે પહોંચી જઈ અલ્લાહ તઆલાનાં દીનની દઅવત આપતા હતા. કેટલાંક સ્થળોએ... اور پڑھو