જનાઝાની નમાઝમાં મોડુ કરવુ January 2, 2021 જનાઝા, લેખ સમૂહ 0 મોટી જમાઅતની આશામાં જનાઝાની નમાઝમાં મોડુ કરવુ મકરૂહ છે. એવીજ રીતે અગર કોઈનો જુમ્આનાં દિવસે ઈન્તિકાલ થઈ જાય, તો આ આશા કરી જુમ્આની નમાઝ બાદ વધારે લોકો જનાઝાની નમાઝમાં શરીક થશે, જનાઝાની નમાઝને વિલંબન કરાવવુ મકરૂહ છે... વધારે વાંચો »