(૪) ઔરતનાં માટે જનાઝાની સાથે કબરસ્તાન જવુ અને દફનવિધી માં શિરકત કરવુ નાજાઈઝ છે...
વધારે વાંચો »Monthly Archives: January 2021
સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ
હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ મારા પર દરરોજ સો(૧૦૦) વખત દુરૂદ મોકલે છે, અલ્લાહ તઆલા તેની સો(૧૦૦) જરૂરતો પૂરી કરશેઃ સિત્તેર(૭૦) જરૂરતો આખિરતનાં જીવનનાં વિશેની અને ત્રીસ(૩૦) જરૂરતો દુનયવી જીવનથી સંબંધિત.”...
વધારે વાંચો »શાદીમાં ચાલતી દઅવતો
શૈખુલ હદીષ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિય્યા સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મને આ શાદીયોની દઅવતથી હંમેશા નફરત રેહતી (જ્યારે કે સુન્નત તરીકો આ છે કે શાદીમાં સાદગી હોવી જોઈએ). મારે ત્યાં જોવા વાળા લોકોને બઘાને ખબર છે કે મેહમાનો ની ભીડ કોઈક વાર બસો (૨૦૦), અઢીસો (૨૫૦) સુઘી પહોંચી જાય …
વધારે વાંચો »નિકાહની સુન્નતોં અને આદાબ – ૫
(૩) વલીમો પણ સાદગીની સાથે કરવામાં આવે. નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છે કે “સૌથી બાબરકત વાળુ નિકાહ તે છે, જેમાં ઓછો ખર્ચો થાય (એટલે નિકાહ અને વલીમો સાદો કરવામાં આવે અને ઈસરાફ અને ફુઝૂલ ખર્ચીથી બચવામાં આવે).”...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૭)
હઝરત અબુ સઈદ ખુદરી (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુઃ “જેણે મસ્જીદથી ગંદગી સાફ કરી, અલ્લાહ તઆલા તેનાં માટે જન્નતમાં ઘર બનાવશે.”...
વધારે વાંચો »જનાઝાને કબરસ્તાન સુઘી લઈ જવાથી સંબંઘિત મસાઈલ
(૧) અગર મય્યિત શિશુ (દુઘ પીતુ બાળક) હોય અથવા તેનાંથી થોડુ મોટુ હોય, તો તેને કબરસ્તાન લઈ જવા માં નાશ (મૃત દેહ) પર ઉઠાવવામાં આવશે, બલકે તેને હાથ પર ઉઠાવીને લઈ જવામાં આવશે...
વધારે વાંચો »જુમ્મા નાં દિવસે દુરૂદ શરીફ પઢવાની બરકતથી દીની અને દુન્યવી જરૂરતોનું પુરૂ થવુ
સુલહે હુદૈબિયહનાં સમય પર નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) હઝરત ઉષમાન (રદિ.)ને મક્કા મુકર્રમહ મોકલ્યા, જેથી કે તેવણ મક્કા મુકર્રમહમાં કુરૈશની સાથે વાતાઘાટ કરે. જ્યારે હઝરત ઉષમાન (રદિ.) મક્કા મુકર્રમહનાં નાં માટે રવાના થયા, તો ...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (ચોથુ પ્રકરણ)
ઈસ્લામ કઈ વસ્તુની દાવત આપે છે?
રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં મુબારક જમાનામાં જ્યારે લોકો ઈસ્લામમાં દાખલ થવા લાગ્યા અને ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ઈસ્લામની ફેલાવાની ખબર પહોંચવા લાગી, તો બનુ તમીમનાં સરદાર અકષમ બિન સૈફી (રહ.)નાં દિલમાં ઈસ્લામનાં વિશે જાણવાનો શોક પૈદા થયો... વધારે વાંચો »સુરએ અલક ની તફસીર
અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.
(હે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)) તમો (કુર્આન) પોતાના પરવરદિગારનું નામ લઈ પઢ્યા કરો, જેણે પેદા કર્યા (૧) જેણે મનુષ્યને જામી ગયેલા લોહીનાં લોથડાથી પેદા કર્યા (૨)...
વધારે વાંચો »દીનની તબ્લીગની મેહનત
સય્યિદના રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈસ્લામના શરૂઆત નાં ઝમાનામાં (જ્યારે દીન કમઝોર હતો અને દુનિયા શક્તિશાળી હતી) બે તલબ લોકોનાં ઘરે જઈ જઈને, એમની બેઠકોમાં વગર બોલાવ્યે પહોંચી જઈ અલ્લાહ તઆલાનાં દીનની દઅવત આપતા હતા. કેટલાંક સ્થળોએ...
વધારે વાંચો »