અલ્લાહ તઆલાની ખુશી હાસિલ થવી October 22, 2020 દુરૂદ શરીફ 0 હઝરત આંઈશા(રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્તિ આ તમન્ના કરે કે અલ્લાહ તઆલાથી એ હાલતમાં મળે કે તે(અલ્લાહ તઆલા) તેનાંથી રાઝી હોય, તો... વધારે વાંચો »