કોઈ અકસ્માત તથા કુદરતી આફતનાં કારણે મૌત October 17, 2020 જનાઝા, લેખ સમૂહ 0 અગર કોઈ માણસ કોઈ અકસ્માત તથા કુદરતી આફત(આસ્માની આફત)નાં કારણે મરી(ઈન્તેકાલ પામી) જાય અને તેનાં શરીરનો ઘણો હિસ્સો બરાબર હોય, તો તેને સામાન્ય તરીકા પ્રમાણે ગુસલ અને કફન આપવામાં આવે અને તેની જનાઝાની નમાઝ અદા કરવામાં આવશે... વધારે વાંચો »