(૧) અલ્લાહ તબારક વ તઆલાએ મનુષ્યોની હિદાયતનાં માટે જુદાં જુદાં અંબિયાએ કિરામ(અલૈ.) પર અલગ અલગ આસમાની કિતાબોં(સ્વર્ગીય પુસ્તકો) અને સહીફાઓ (દિવ્ય ગ્રંથો) નાઝિલ ફરમાવ્યા(ઉતાર્યા). આપણને અલ્લાહ તઆલાની કેટલીક આસમાની કિતાબોં(સ્વર્ગીય પુસ્તકો) અને સહીફાઓ(દિવ્ય ગ્રંથો)નાં વિશે કુર્આને કરીમ અને અહાદીષે મુબારકામાં ખબર આપવામાં આવી છે અને કેટલાકનાં વિશે આપણને ખબર નથી આપવામાં આવી...
વધારે વાંચો »