જનાઝાની નમાઝની સિહતનાં માટે જમાઅત શર્ત નથી. જેવી રીતે અગર એક વ્યક્તિ પણ મય્યિતની જનાઝાની નમાઝ અદા કરી લે, તો જનાઝાની નમાઝ દુરૂસ્ત થશે, ભલે તે(જનાઝાની નમાઝ પઢવા વાળો) મર્દ તથા સ્ત્રી, બાલિગ હોય તથા નાબાલિગ. દરેક સૂરત માં જનાઝાની નમાઝ અદા થઈ જશે...
اور پڑھوMonthly Archives: October 2020
પોતાનાં આમાલ પર સંતુષ્ટ ન થવુ
મારા મિત્રો ! ઘણી સાવધાની રાખો પોતાની કોઈ હાલતને સારી સમજીને તેનાં પર અભિમાન ન કરો, હઝરત અબ્દુલ્લાહ બિન મસ્ઊદ(રદિ.) નો ફરમાન છે કે જીવતો માણસ જોખમથી બાહર નથી...
اور پڑھوસુરએ અલમ નશરહ઼ ની તફસીર
અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને કૃપાળુ છે.
(હે રસૂલ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) શું અમે આપની ખાતર આપનો સીનો(ઈલ્મ તથી હિલ્મ થી) ખોલી દીધો નથી? (૧) અને અમે આપના ઉપરથી આપનો તે બોજો ઉતારી મૂક્યો, (૨) જેણે આપની કેડ ભાંગી નાખી હતી (૩) અને અમે આપની ખાતર આપનું નામ બુલંદ કર્યુ (૪)...
اور پڑھوતકદીરથી સંબંધિત અકાઈદ (માન્યતાઓ)
(૧) તકદીરનો મતલબ છે દરેક વસ્તુઓનાં વિષે અલ્લાહ તઆલાનો જામેઅ અને મુહીત (ખુબજ વિસ્તૃત અને વ્યાપક) ઈલ્મ એટલે અલ્લાહ તઆલાને દરેક વસ્તુઓનો ઈલ્મ (જ્ઞાન) પેહલાથીજ છે, ભલે તે નાની તથા મોટી હોય, ભલે તે સારી તથા ખરાબ હોય, ભલે તે ભુતકાળનાં ઝમાના તથા વર્તમાન ઝમાના અથવા આગામી ઝમાનાંથી સંબંધિત હોય...
اور پڑھوમસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૧)
હઝરત અનસ બિન માલિક(રદિ.) ફરમાવ્યા કરતા હતા કે “મસ્જીદમાં દાખલ થતી વખતે જમણો પગ પેહલા દાખલ કરવુ અને નિકળતા સમયે ડાબો પગ પેહલા કાઢવુ સુન્નતમાં થી છે.”...
اور پڑھوસમુદ્ર માં ડૂબીને અથવા કુંવામાં પડીને મરવુ
અગર કોઈ વ્યક્તિ સમુદ્રમાં ડૂબી જાય અને તેની લાશ ન મળે, તો તેનાં માટે ન તો ગુસલ છે અને ન કફન અને જનાઝાની નમાઝ...
اور پڑھوદીનમાં પ્રગતિ કરવાની જરૂર છે
"દીનદારીમાં સ્થિરતા નથી. માણસ દીનદારીમાં કાં તો તરક્કી કરતો જાય છે, કાં તો નીચે ઊતરતો જાય છે. તેનું ઉદાહરણ એવું સમજો કે...
اور پڑھوઅઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨૧)
અઝાનનાં જવાબની જેમ ઈકામતનો પણ જવાબ આપે અને જ્યારે قد قامت الصلاة (કદ કામતિસ્સસલાહ) કેહવામાં આવે, તો તેનાં જવાબમાં કહે...
اور پڑھوકોઈ અકસ્માત તથા કુદરતી આફતનાં કારણે મૌત
અગર કોઈ માણસ કોઈ અકસ્માત તથા કુદરતી આફત(આસ્માની આફત)નાં કારણે મરી(ઈન્તેકાલ પામી) જાય અને તેનાં શરીરનો ઘણો હિસ્સો બરાબર હોય, તો તેને સામાન્ય તરીકા પ્રમાણે ગુસલ અને કફન આપવામાં આવે અને તેની જનાઝાની નમાઝ અદા કરવામાં આવશે...
اور پڑھوઝિક્રથી સંપુર્ણ ફાયદો હાસિલ કરવાની શર્ત
ઝિક્ર ઘણી બરકત ની વસ્તુ છે પણ તેની બરકત ત્યાં સુઘી છે કે મુનકિરાત(જે કામોંથી અલ્લાહ તઆલાએ રોક્યા તેનાંથી) થી બચેલા રહેશો. અગર એક વ્યક્તિ ફર્ઝ નમાઝ ન પઢે અને નફલો પઢે તો...
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી