અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૩) July 19, 2020 અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ, સુન્નતોં અને આદાબ 0 (૧) અગર ઘણી બઘી કઝા નમાઝો અદા કરવામાં આવે, તો દરેક નમાઝ માટે અલગ અલગ અઝાન આપવુ જાઈઝ છે અને અગર બઘી કઝા નમાઝો નાં માટે એકજ અઝાન આપવામાં આવે, તો પણ કાફી છે. અહીંયા સુઘી કે દરેક નમાઝનાં માટે ઈકામત અલગ હોવી જોઈએ... વધારે વાંચો »