Monthly Archives: July 2020

કુર્બાનીનાં જાનવરમાં અકીકાની નિય્યત કરવુ

સવાલ–  જો કુર્બાનીનાં શુરકા (ભાગીદારો) માં થી કોઈ શરીક (ભાગીદાર) કુર્બાનીની નિય્યત ન કરે, બલકે અકીકાની નિય્યત કરે, તો શું બઘા શુરકા (ભાગીદારો) ની કુર્બાની દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

કુર્બાનીનાં શુરકા(સહભાગીઓ) માં થી કોઈ શરીક(સહભાગી)નું માત્ર ગોશ્ત હાસિલ કરવાની નિય્યત કરવુ

સવાલ- જો કુર્બાનીના શુરકા (ભાગીદારો) માંથી કોઈ શરીક (ભાગીદાર) ની નિય્યત ફક્ત ગોશ્ત હાસિલ કરવાની હોય, તો શું દરેક શુરકા (ભાગીદારો) ની કુર્રબાની ફાસિદ (ખરાબ) થઈ જશે?

વધારે વાંચો »

દુરૂદ શરીફ પઢવાથી સદકાનો સવાબ

عن أبي سعيد الخدري رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم قال: أيما رجل مسلم لم تكن عنده صدقة فليقل في دعائه: اللهم صل على محمد عبدك ورسولك وصل على المؤمنين والمؤمنات والمسلمين والمسلمات...

વધારે વાંચો »