Monthly Archives: July 2020

ક઼ુર્બાનીનાં જાનવરમાં સાતમાં ભાગથી ઓછો ભાગ લેવુ

સવાલ-  જો ક઼ુર્બાનીનાં જાનવરનાં હિસ્સેદારોમાંથી કોઈ હિસ્સેદારને સાતમાં ભાગથી ઓછુ મળે, તો શું દરેક હિસ્સેદારોની ક઼ુર્બાની દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

પૂરેપૂરા સવાબવાળુ દુરૂદ

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم من سره أن يكتال بالمكيال الأوفى إذا صلى علينا أهل البيت فليقل اللهم صل على محمد النبي الأمي وأزواجه أمهات المؤمنين وذريته وأهل بيته كما صليت على إبراهيم إنك حميد مجيد أخرجه أبو داود في سننه وعبد بن حميد في مسنده وأبو نعيم عن الطبراني كلهم من طريق نعيم المجمر عنه وكذا هو عندنا في حديث ابن علم الصفار عن أبي بكر بن أبي خيثمة,,,

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૩)

(૧) અગર ઘણી બઘી કઝા નમાઝો અદા કરવામાં આવે, તો દરેક નમાઝ માટે અલગ અલગ અઝાન આપવુ જાઈઝ છે અને અગર બઘી કઝા નમાઝો નાં માટે એકજ અઝાન આપવામાં આવે, તો પણ કાફી છે. અહીંયા સુઘી કે દરેક નમાઝનાં માટે ઈકામત અલગ હોવી જોઈએ...

વધારે વાંચો »

શહરમાં ઈદુલ અદહાની નમાજની અદાયગી(ચૂકવણી)થી પેહલા ગામડામાં કુર્બાનીનું જનવર ઝબહ કરવુ

સવાલ–  એક માણસ શહરમાં રહે છે. તેમણે પોતાની કુર્બાનીનું જાનવર ગામડામાં મોકલી આપ્યુ. તે જાનવર ગામડામાં શહરની ઈદની નમાઝ થી પેહલા ઝબહ કરી દેવામાં આવ્યુ, તો શું આ કર્બાની દુરૂસ્ત થશે?

વધારે વાંચો »

દુરૂદ શરીફ પઢવા વાળા માટે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની શફાઅત

عن أبي هريرة عن النبي صلى الله عليه وسلم قال من قال اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم وبارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم وترحم على محمد وعلى آل محمد كما ترحمت على إبراهيم وعلى آل إبراهيم شهدت له يوم القيامة بشهادة وشفعت له بشفاعة أخرجه البخاري في الأدب المفرد وأبو جعفر الطبري في تهذيبه والعقيلي...

વધારે વાંચો »

અલ્લાહ તઆલાનો મખલુકની સાથે મામલો

(૧) અલ્લાહ રબ્બુલ ઈઝ્ઝત પોતાનાં બંદાઓ પર અમર્યાદિત મહેરબાન છે. પોતાનાં બંદાઓથી અનંત મુહબ્બત કરવાવાળા છે અને અલ્લાહ તઆલા ખૂબ જ નમ્ર અને સહિષ્ણુ છે. ગુનાહો(પાપો)ને ક્ષમાકરવાવાળા છે અને તૌબ(પસ્તાવો) કબૂલ કરવાવાળા છે. [૧] (૨) અલ્લાહ તઆલા અતિશય ન્યાયનિષ્ઠ અને પૂરે પૂરો ઈન્સાફ કરવાવાળા છે.[૨] (૩) અલ્લાહ તઆલાએ દરેક ઈન્સાનને …

વધારે વાંચો »

અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૨)

અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૧) અઝાન અને ઈકામતનાં દરમિયાન એટલો વકફો(અંતર) કરવો કે લોકો પોતાની જરૂરતોથી ફારિગ થઈ નમાઝનાં માટે મસ્જીદ આવી સકે.[૧] عن جابر رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال لبلال: إذا أذنت فترسل وإذا أقمت …

વધારે વાંચો »