અઝાન આપતા સમયે નિચે પ્રમાણેની સુન્નતો અને આદાબો(શિષ્ટાચાર) નો ખ્યાલ રાખવામાં આવે. (૧) અઝાનનાં શબ્દોને ન બગાડો અને ન એવા તરન્નુમ અને રાગની સાથે અઝાન આપો કે અઝાનનાં શબ્દો બગડી જાય.[૧] عن يحيى البكاء قال: قال رجل لابن عمر: إني لأحبك في الله فقال ابن عمر: لكني أبغضك في الله …
વધારે વાંચો »