કુર્બાનીનાં દિવસોમાં સાહિબે નિસાબ થવા વાળા પર કુર્બાની June 13, 2020 કુર્બાની, ફતવાઓ 0 સવાલ– એક માણસ પર સાહિબે-નિસાબ ન હોવાનાં કારણે કુર્બાની વાજીબ ન હતી, પણ બાર ઝિલ-હિજ્જહનાં સૂરજ ડૂબવાથી પેહલા તે નિસાબનાં બરબર માલ નો માલિક થઈ ગયો, તો શું કુર્બાની વાજીબ થશે? વધારે વાંચો »