સવાલ- કેટલાક આલીમોની રાય છે કે હાઈઝા(માસિક વાળી) ઔરતનાં માટે રમઝાનુલ મુબારકના દિવસો માં ખાવુ પીવુ જાઈઝ છે જ્યારે કે કેટલાક આલીમોની રાય છે કે તેણીએ ઈફતાર સુઘી ખાવા પીવાથી દુર રેહવુ જોઈએ. મહેરબાની કરી વઝાહત ફરમાવો.
વધારે વાંચો »Daily Archives: May 16, 2020
રોઝાની હાલતમાં દાંતોનાં દરમિયાન અટકેલા ખાવાનાં ઝર્રાતને ગળવું
સવાલ- અગર કોઈ રોઝાની હાલતમાં દાંતોનાં દરમિયાન ખાવાની અટકેલી વસ્તુઓ ગળી લે, તો શું તેનો રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રોઝાની હાલતમાં પછના લગાવવુ(હિજામો કરાવવુ)
સવાલ– શું રોઝામાં પછના લગાવવાથી(હિજામો કરાવવાથી) રોઝો ટૂટી જાય છે?
વધારે વાંચો »