સવાલ- શું દમ નાં મરીઝો માટે રોઝાનાં દરમિયાન ઈન્હેલરનો ઉપયોગ જાઈઝ છે?(ધ્યાન રહે કે ઈન્હેલરમાં પ્રવાહી (liquid) દવા હોય છે). અગર ઈન્હેલરથી રોઝો ટૂટી જાય છે, તો શું તેનાં પર કઝા અને કફ્ફારો બંન્ને લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
اور پڑھوDaily Archives: May 9, 2020
ડોકટરનાં મશવરાથી રોઝો તોડવુ
સવાલ- એક માણસ રોઝાનાં દરમિયાન સખત બીમાર થઈ ગયો. ડોકટરે તેને રોઝો તોડવાનો મશવરો આપ્યો, તો તેણે રોઝો તોડી નાંખ્યો. સવાલ એ છે કે શું રોજો તોડવા નાં કારણે ગુનેહગાર થશે અને શું તેનાં પર કઝા અને કફ્ફારો બન્નેવ લાઝિમ થશે અથવા ફક્ત કઝા લાઝિમ થશે?
اور پڑھوરોઝાનાં દરમિયાન મરિઝ નાં માટે ડ્રિપ( (Drip) લગાવવુ
સવાલ- શું રોઝાનાં દરમિયાન ડ્રિપ (Drip) લગાવવાથી રોઝો ટૂટી જાય છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી