(૧) રમઝાનુલ મુબારકની દરેક રાત વીસ રકાત તરાવીહની નમાઝ અદા કરો. તરાવીહની નમાઝ સુન્નતે મુઅક્કદહ છે. હઝરત ઉમર(રદિ.) નાં ઝમાનામાં દરેક સહાબએ કિરામ(રદિ.) ને વિસ રકાત તરાવીહની નમાઝ પર સંતોષ કર્યો હતો. તરાવીહની નમાઝમાં ઓછામાં ઓછુ એક કુર્આન પુરૂ કરવાની કોશીશ કરો...
વધારે વાંચો »