Daily Archives: April 21, 2020

તરાવીહની નમાઝ પર મુઆવઝો(પૈસા) લેવુ

સવાલ- તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવાનો શું હુકમ છે? હું આ મસઅલો તે લોકોને દેખાડવા માંગુ છું જે મને તરાવીહની નમાઝ પર મુઆવઝો લેવા પર મજબૂર કરે છે. હકીકત આ છે કે હું જે દેશ માં રહું છું ત્યાં તરાવીહની નમાઝ ની ઈમામત કરવા વાળાને ઘણાં લોકો પૈસા અને હદીયાઓ …

اور پڑھو

તરાવીહ ની નમાઝનાં માટે જવા પેહલા મસ્જીદમાં ઈશાની નમાઝ અદા કરવુ

સવાલ- રમઝનનાં મહીનામાં ઘણાં લોકો તરાવીહની નમાઝ મસ્જીદમાં નથી પઢતા, બલકે પોતનાં ઘરોમાં અને કારખાનાઓમાં બાજમાઅત પઢે છે. ચુંકે એમની તરાવીહની નમાઝ તેજ જગ્યાઓમાં થાય છે તો તે ત્યા પણ ઈશાની નમાઝ પઢે છે અને મસ્જીદમાં ઈશાની નમાઝ નથી પઢતા. હાલાંકે તેમનાં ઘર મસ્જીદ થી દૂર નથી. તેઓ ઈશાની નમાઝ …

اور پڑھو