રોઝાને ફાસિદ સમજીને(ટૂટી ગયો એમ સમજી) જાણી જોઈને ખાવુ પીવુ April 9, 2020 ફતવાઓ, રોઝા 0 સવાલ- કોઈએ રોઝાનાં દરમિયાન ભુલથી કંઈક ખાઈ લીઘુ, ત્યારબાદ આ વિચારી કે રોઝો ટૂટી ગયો છે, જાણી જોઈને કંઈક ખાઈ લીઘુ, તો શું તેનાથી રોઝો ફાસિદ થઈ જશે? અગર રોઝો ફાસિદ થઈ જશે તો કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ થશે યા માત્ર કઝા લાઝિમ થશે? વધારે વાંચો »