Monthly Archives: April 2020

રોઝાનાં દરમિયાન કુલ્લી યા નાક સાફ કરતા સમયે હલક (ગળા) માં પાણી ચાલી જવુ

સવાલ- જો વુઝૂ અથવા ગુસલમાં રોઝેદારનાં હલકમાં પાણી ચાલી ગયુ કુલ્લી (કોગળા) અથવા નાક સાફ કરવાથી, તો શું તેનાંથી તેનો રોઝો ટૂટી જશે?

اور پڑھو

રોઝાનાં દરમિયાન બખૂર વગૈરહનો ધુમાડો સુંઘવુ

સવાલ- જો કોઈ માણસ રોઝાનાં દરમિયાન વગર કસ્દ-ઓ-ઈરાદાથી (જાણીજોઈને) બખૂર અથવા લોબાન વગૈરહ નો ધુમાડો સુંઘી લે તો શું તેનો રોઝો ફાસિદ થઈ જશે?

اور پڑھو

રમઝાનનાં મહિનામાં દિવસનાં સફર શરૂ કરવાવાળા પર રોઝો

સવાલ- એક માણસ રમઝાનમાં દિવસનાં સફર શરુ કરવાનો છે અને સુબહ સાદિકનાં સમયે (જે સમયે રોઝો શરૂ થાય છે) તે પોતાનાં ઈલાકામાં જ છે, અને તે મુસાફિર નથી તો શું તેના માટે રોઝો ન રાખવું જાઈઝ છે?

اور پڑھو

રોઝો તૂટી ગયો છે એમ સમજીને જાણીજોઈને ખાવું-પીવું

સવાલ: કોઈએ રોઝા દરમિયાન ભૂલથી કંઈક ખાઈ લીધું, ત્યારબાદ એવું વિચારીને કે તેનો રોઝો તૂટી ગયો છે, તેણે જાણીજોઈને ખાઈ લીધું, તો શું તેનાથી તેનો રોઝો તૂટી ગયો? જો તેનો રોઝો તૂટી ગયો હોય, તો શું તેના પર કઝાની સાથે કફ્ફારો પણ લાઝિમ (ફરજિયાત) થશે કે ફક્ત કઝા લાઝિમ થશે?

اور پڑھو

કારોબારનાં સામાનની વિવિધ વસ્તુઓ પર ઝકાત

સવાલ-: જો કોઈ માણસ વિવિધ પ્રકારના સામાન ખરીદી લે જે પોતે વેચાવાના નથી, પણ તેના થકી તિજારતનો સામાન બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે તિજારતનો સામાન કુર્તો છે, કુર્તો બનાવવા માટે કપડા, દોરા, બટન વગૈરહની જરૂરત પડે છે. કુર્તો બનાવવાથી પેહલા જ્યારે આ વસ્તુઓ અલગ અલગ છે, તો શું આ બઘા …

اور پڑھو