સવાલ- શું કિરાયાની (ભાડાની) રકમ પર ઝકાત ફર્ઝ છે એટલે કે જો કિરાયાદારે (ભાડુતીએ) કિરાયા (ભાડાની)ની રકમ મકાનનાં માલિકને અદા ન કરી (આપી નહીં) તો શું મકાનનાં માલિક પર કિરાયાની (ભાડાની) રકમની ઝકાત ફર્ઝ થશે? અને જો ઘણા વર્ષો પછી કિરાયાદાર કિરાયા અદા કરે (ભાડુ આપે) તો શું પાછલા વર્ષોની …
વધારે વાંચો »