જનાઝાની નમાઝનાં ફરાઈઝ અને સુન્નતો February 23, 2020 જનાઝા, લેખ સમૂહ 0 જનાઝાની નમાઝમાં બે વસ્તુઓ ફર્ઝ છેઃ (૧) ચાર તકબીરો કેહવું. (૨) ઉભા રહીને જનાઝાની નમાઝ પઢવું પણ તે લોકો જે કોઈ મઅઝૂર(લાચાર,વિવિશ) હોય, તો તેમનાં માટે બેસીને નમાઝ પઢવાની પણ આવશ્યકતા છે... વધારે વાંચો »