ઝકાતની તારીખથી પહેલાં સંપત્તિ પ્રાપ્ત થવી February 1, 2020 ઝકાત, ફતવાઓ 0 સવાલ- અગર કોઈ માણસને માલ મળે પોતાની ઝકાતની તારીખથી પહેલા, તો શું તે વઘારાનાં માલ પર પણ ઝકાત ફર્ઝ છે? ઉદાહરણ તરીકે ઝૈદ સાહિબે નિસાબ(નિર્ધારિત અભ્યાસક્રમનો માલિક) છે, તેનાં ઝકાતનાં માલ પર રમઝાનુલ મુબારકની પેહલી તારીખે વર્ષ પુરૂ થાય છે... વધારે વાંચો »