Monthly Archives: January 2020

મિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨)

૪)  દાતોં પર પહોળાઈ માં અને ઝબાન પર લંબાઈમાં મિસ્વાક કરવુ.[૫]

عن أبي موسى رضي الله عنه قال دخلت على رسول الله صلى الله عليه وسلم...

વધારે વાંચો »

ગૈરમુસ્લિમ સંબંધીને ગુસલ આપવુ

અગર કોઈ મુસલમાનનો નજીકનાં ગૈરમુસ્લિમ સંબંધીનું મૃત્યુ થઈ જાય, તો તેની લાશ તેનાં ગૈરમુસ્લીમ સંબંધીઓને સોંપી દેવામાં આવે અથવા તે લોકોને સોંપી દેવામાં આવે જે મૃતકનાં ઘર્મનાં માન્યતાવાળા છે. અને જો મૃતકનાં ગૈરમુસ્લીમ સંબંધીઓ ન હોય તથા ગૈરમુસ્લીમ સંબંધીઓ હોય...

વધારે વાંચો »

ઓળખાણ ન થઈ શકે તેવી લાશને કેવી રીતે દફનાવામાં આવે?

અગર મુસલમાનોં અને ગૈર મુસ્લિમોનું એક સાથે ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(જેવી રીતે કે ધરતીકંપ અથવા રેલ(પૂર) વગૈરહમાં થાય છે)અને મુસલમાનોં અને ગૈર મુસ્લિમોંની લાશોમાં ફર્ક કરવું અશક્ય હોય, તો તેની અલગ અલગ સૂરતોં છે...

વધારે વાંચો »

ઈસ્લામ કબૂલ કરવાનો તરીકો

જે માણસ મુસલમાન બનવા ઈચ્છતો હોય તેના માટે જરૂરી છે કે તે કલીમએ શહાદત ની ગવાહી આપે કે અલ્લાહ તઆલા માબૂદે હકીકી છે અને તેઓ પોતાની ઝાત અને સીફાત માં તનહા છે અને એમનુ કોઈ ભાગીદાર નથી...

વધારે વાંચો »

ઓળખાણ ન થઈ શકે તેવી લાશનું ગુસલ અને જનાઝાની નમાઝ

અગર કોઈ લાશ મળે અને એ ખબર ન હોય કે તે મુસલમાનની લાશ છે અથવા કાફિરની, તો નીચે પ્રમાણેનાં અહકામ(આદેશો) સંબંધિત છે...

વધારે વાંચો »

વુઝૂનાં મસાઈલ

સવાલ – વુઝૂનાં ફરાઈઝ શું છે? જવાબ – વુઝૂનાં ફરાઈઝ નિચે પ્રમાણે છેઃ (૧) એક વખત પુરૂ મોઢું ઘોવું. (૨) એક વખત બન્નેવ હાથોંને કોણીઓની સાથે ઘોવું...

વધારે વાંચો »