૨૭) અગર તમે કોઈ વાસણમાં પાણી લઈ વુઝૂ કરી રહ્યા છો, તો વુઝૂ કરવા પછી બચેલુ પાણી ઉભા થઈ પી લેવું. ૨૮) વુઝૂ કરવા પછી શર્મગાહ(પેશાબની જગહ) નાં આજુબાજુમાં કપડાં પર પાણી છાંટે. જેથી પછી જો શક પેદા થયો કે વુઝૂ પછી પેશાબનાં ટીંપા નીકળી આવેલા છે. તો એવી રીતે કરવાથી તે શક દૂર થઈ જશે. હાં, અગર કોઈને યકીન હોય કે વુઝૂ કરવા પછી પેશાબનાં ટીંપા નીકળેલા છે...
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી