૧૬) ગરદન નાં પાછળનો ભાગનો મસહ આંગળીઓનાં પાછળનાં ભાગથી કરવો.(ગળાનો મસહ નહી થશે)[૨૨] عن ابن عمر أن النبي صلى الله عليه وسلم قال من توضأ ومسح بيديه على عنقه وقي الغل يوم القيامة (التلخيص الحبير ١/١٣٦) [૨૩] હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) …
વધારે વાંચો »Daily Archives: December 3, 2019
વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૫
૧૩) આંગળીઓનું ખિલાલ કરવુ. પેહલા જમણા હાથની આંગળીઓનુ ખિલાલ કરવુ પછી ડાબા હાથની આંગળોનો ખિલાલનો તરીકો એ છે કે ડાબા હાથને જમણાં હાથ પર મુકવામાં આવે પછી ડાબા હાથની આંગળીઓને જમણાં હાથની આંગળીઓનાં વચ્ચે ફેરવો...
વધારે વાંચો »