૨૭) અગર તમે કોઈ વાસણમાં પાણી લઈ વુઝૂ કરી રહ્યા છો, તો વુઝૂ કરવા પછી બચેલુ પાણી ઉભા થઈ પી લેવું. ૨૮) વુઝૂ કરવા પછી શર્મગાહ(પેશાબની જગહ) નાં આજુબાજુમાં કપડાં પર પાણી છાંટે. જેથી પછી જો શક પેદા થયો કે વુઝૂ પછી પેશાબનાં ટીંપા નીકળી આવેલા છે. તો એવી રીતે કરવાથી તે શક દૂર થઈ જશે. હાં, અગર કોઈને યકીન હોય કે વુઝૂ કરવા પછી પેશાબનાં ટીંપા નીકળેલા છે...
વધારે વાંચો »Monthly Archives: December 2019
હાલતે એહરામ માં મૃત્યુ પામવા વાળાની કફન-દફન વીઘી
અગર કોઈ માણસનો એહરામની હાલતમાં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(ચાહે તેણે હજ્જનો એહરામ બાંધ્યો હોય યા ઉમરહનો), તેની કફન-દફનની વીઘી સામાન્ય હાલતમાં મરવા વાળાની જેમજ કરવામાં આવશે એટલેકે તેને સામાન્ય તરીકે શરીઅતનાં હિસાબથી ગુસલ આપવામાં આવશે અને કફન પેહરાવવામાં આવશે...
વધારે વાંચો »ઝકાતની ફરઝિય્યત
સવાલ- ઝકાત કોના પર ફર્ઝ છે...
વધારે વાંચો »સવાર-સાંજ દુરૂદ શરીફ પઢવું
عَن ابي الدرداء رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم مَن صَلَّى عَلَيَّ حِينَ يُصْبِحُ عَشرًا وَحِينَ يُمسِي عَشرًا أَدْرَكَتْهُ شَفَاعَتِى يَومَ القِيَامَة (فضائل درود)...
વધારે વાંચો »વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૮
૨૨) દરેક અંગોને સારી રીતે ઘસવુ ત્યાં સુઘી કે એ વાતનો યકીન થઈ જાય કે પાણી દરેક અંગો સુઘી પહોંચી ગયુ હશે. ૨૩) દરેક અંગોને પે દર પે, એક અંગોનાં પછી બીજા અંગને વગર કોઈ વિલંબનાએ ધોવુ (મોડું કરવા વગર ઘોવું) ૨૪) વુઝૂ નાં દરમિયાનમાં દુન્યવી કામોની સંબંઘીત વાતચીત ન કરવું...
વધારે વાંચો »મુસલમાન ઔરત(સ્ત્રી) ની ગેરહાજરીમાં(હાજર ન હોય તો) મુસલમાન ઔરતને ગુસલ આપવાનાં અહકામ(આદેશો)
અગર કોઈકની બીવી(પત્નિ)નોં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય અને એને ગુસલ આપવાવાળી કોઈ મુસ્લિમ ઔરત(સ્ત્રી) મૌજૂદ(ઉપસ્થિત) ન હોય, તોપણ શોહર(પતિ)નાં માટે જાઈઝ નથી કે તેને ગુસલ આપે અથવા એમનાં બદનને ખુલા હાથે સ્પર્શ કરે...
વધારે વાંચો »હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદી.) નું દુરૂદ
عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنهُمَا أَنَّهُ كَانَ إذَا صَلَّى عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ: اللَّهُمَّ تَقَبَّلْ شَفَاعَةَ مُحَمَّدٍ الْكُبْرَى، وَارْفَعْ دَرَجَتَهُ الْعُلْيَا، وَآتِهِ سُؤْلَهُ فِي الْآخِرَةِ وَالْأُولَى، كَمَا آتَيْتَ إِبْرَاهِيمَ، وَمُوسَى (القول البديع ۱۲۲)...
વધારે વાંચો »વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૭
૧૯) જ્યારે વુઝૂ પુરૂ થઈ જાય, તો કલીમએ શહાદત પઢે (અગર તમે ખુલ્લી જગ્યા માં છો, તો તમે કલીમએ શહાદત પઢતા પઢતા આસમાન ની તરફ જુઓ)[૨૬] પણ અહાદીષે મુબારકા માં આવેલી બીજી મસ્નૂન દુઆ પઢે. નિચે થોડીક(અમુક) મસનૂન દુઆઓ લખવામાં આવે છે. જે વુઝૂનાં અંતમાં પઢવામાં આવે...
વધારે વાંચો »વિવિઘ મસાઈલ
અગર કોઈ મર્દનો ઈન્તેકાલ થઈ જાય અને તેને ગુસલ આપવાવાળુ કોઈ પણ મુસલમાન મૌજુદ ન હોય, બલકે માત્ર ઔરતોં હોય, તો તેના અહકામ(નિયમો) નિચે પ્રમાણે છેઃ (૧) અગર મર્હૂમ શાદી શુદા(પરણેલો) હોય તો તેની બીવી(પત્ની) તેને ગુસલ આપશે...
વધારે વાંચો »મય્યિત નો ચેહરો જોવું અને તેના ફોટા પાડવા
(૧) માત્ર મહરમ ઔરતનાં માટે જાઈઝ છે કે મય્યિત(મર્દ) નો ચેહરો જોય. (૨) એવીજ રીતે માત્ર મહરમ મર્દ નાં માટે જાઈઝ છે કે તે મય્યિતા(ઔરત) નો ચેહરો જોય...
વધારે વાંચો »