મર્દ અને ઔરતનાં કફનનાં સંબંઘિત અમુક જરૂરી વાતોઃ November 24, 2019 જનાઝા, લેખ સમૂહ 0 (૧) ઈઝાર અને લિફાફો લપેટતા સમયે મુસ્તહબ એ છે કે, જમણાં ભાગને ડાબા ભાગનાં ઉપર કપેટો.[૧૭] (૨) કફન પેહરાવવા પછી કફનને મય્યિતનાં માથા અને પગની તરફનું કપડું એક કપડાનાં ટુકડાથી બાંઘી દેવામાં આવે, જેથી કફન ન ખુલે... વધારે વાંચો »