Daily Archives: November 11, 2019

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૨

૪) બન્નેવ હાથોને ગટ્ટોં (કાંડાં) ની સાથે ત્રણ વખત ધોવું.

عن حمران مولى عثمان أن عثمان بن عفان رضى الله عنه دعا بوضوء فتوضأ فغسل كفيه ثلاث مرات...

વધારે વાંચો »