Monthly Archives: October 2019
બયતુલખલા (ટોયલેટ) ની સુન્નતો અને આદાબ- (ભાગ-૧)
૧) ટોયલેટ માં દાખલ થવા પેહલા માંથા ને ઢાંકવુ.[1]
عن حبيب بن صالح رحمه الله قال كان رسول الله صلى الله عليه وسلم إذا دخل الخلاء لبس حذاءه وغطى رأسه...
વધારે વાંચો »મોતનાં સમયે કલમએ શહાદત ની તલકીન
જે લોકો મરવા વાળાની નજીક બેઠા હોય, એમનાં માટે મુસ્તહબ છે કે, તેઓ અવાજથી કલમએ શહાદત પઠે. જેથી એમનાં અવાજથી કલમો સાંભળી મરવા વાળો, માણસ પણ કલમો પઠવા લાગે.(તેને શરીઅત માં કલમએ શહાદત ની તલકીન કહેવામાં આવે છે) મરવાવાળાને કલમો પઠવાનો હુકમ ન કરે, કારણ કે...
વધારે વાંચો »ઝિંદગીનાં છેલ્લા ક્ષણો
જ્યારે માણસની શ્વાસ ઉખડવા લાગે અને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ જાય, બદન(શરીર) નાં અંગો ઢીલાં પડી જાય કે ઉભો ન થઈ શકે, નાક વાંકુ થઈ જાય, કાનપટ્ટી બેસી જાય તો સમજી જવુ જોઈએ કે એમની મોતનો સમય આવી ગયો છે. શરીઅતમાં એવા માણસને “મુહતઝર”(કરીબુલ મર્ગ) કહેવામાં આવ્યો છે...
વધારે વાંચો »મુહર્રમ અને આશૂરા
આ અલ્લાહ તઆલાનો નિઝામ (સિસ્ટમ) છે કે તેઓ કેટલીક ચીજોંને કેટલીક ચીજોં પર વિશેષ ફઝીલત અને અહમિયત(મહત્તવતા) આપે છે. જેથી ઈન્સાનોમાં (માણસોમાં) નબીઓને અન્ય લોકોનાં ઉપર ખાસ (વિશેષ) ફઝીલત અને ફવકિયત(ઊંચતા, મહાનતા) આપવામાં આવી છે...
વધારે વાંચો »