સવાલ – શું હાજી માટે આખી રાત મુઝદલીફા માં પસાર કરવી વાજીબ છે?
વધારે વાંચો »Monthly Archives: July 2019
વૂકૂફે અરફાનો મસ્નૂન સમય
સવાલ – વૂકૂફે-અરફાનો મસ્નૂન સમય કયો છે?
વધારે વાંચો »વૂકૂફે અરફા નો ટાઈમ (સમય)
સવાલ – વૂકૂફે-અરફાનો સમય કયો છે?
વધારે વાંચો »એહરામ બાંઘવા પછી સફર પર કાદીર ન થવું (કુદરત ન મળવી)
સવાલ- એક માણસે હજ યા ઉમરાહનો ઇહરામ બાંઘ્યો, પણ એને એવી બીમારી લાગી ગઈ કે હવે તે સફરે-હજ પર ન જઈ શકે, આ મસ્અલામાં શરીઅત શું કહે છે? અને તે માણસ ઇહરામ થી કેવી રીતે નીકળશે?
વધારે વાંચો »તીજારત (વ્યાપાર) સાચવવા માટે યોગ્ય (બરાબર) માણસ ન મળવાના કારણે હજ્જને લંબાવવુ?
સવાલ- એક માણસ હજની તાકત રાખવા છતાં પણ તે હજ માટે નથી જતો, કારણ કે તેને એવો કોઈ યોગ્ય માણસ નથી મળી રહ્યો જે તેની ગેરહાજરીમાં તેનો વ્યાપાર (બિઝનેસ) સાચવી શકે. આ બાબતમાં શરીઅત શું કહે છે?
વધારે વાંચો »શું તે ઓરત પર હજ્જ ફર્ઝ છે, જેની પાસે મહરમ ન હોય
સવાલ- એક ઔરત ની પાસે હજ કરવા ની તાકત છે, પરંતુ એની સાથે જવા વાળો કોઈ મહરમ મર્દ નથી, તો શું એના પર હજ ફર્ઝ થશે?
વધારે વાંચો »શું ઘણી બઘી એકર જમીનનાં માલીક પર હજ્જ ફર્ઝ છે?
સવાલ- એક માણસ ઘણી બઘી એકર જમીનનો માલીક છે અને તેજ જમીન તેના માટે કમાઈનો ઝરીઓ છે. જો તે માણસ થોડી જમીન અથવા બઘી જમીન વેચી દે, તો એની પાસે એટલા પૈસા હશે, જે હજના માટે કાફી થશે. તો શું એવા માણસ પર હજ ફર્ઝ થશે?
વધારે વાંચો »હજ્જની અદાયગી માટે પોતાની બુનયાદી (મૂળભૂત) જરૂરી વસ્તુઓ વેચવું.
સવાલ- જો કોઈની પાસે હજ અદા કરવા માટે પુરા પૈસા ન હોય, તો શું તેણે પોતાની હવાઈજે અસલીય્યાહ (જરૂરતની વસ્તુઓ ઉદાહરણ તરીકે ઘર, ઘરેલુ સામાન વગેરે)ને વેચવુ જરૂરી છે જેથી તે હજ કરી શકે?
વધારે વાંચો »હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?
સવાલ- કુંવારા માણસ પર હજના ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલિક હોવું જરૂરી છે?
વધારે વાંચો »