સવાલ– નવા ઈસ્લામી વર્ષ અથવા નવા ઈસ્લામી મહીના ની શરૂઆતમાં કોઈ દુઆ હદીસ-શરીફથી સાબિત છે અથવા નથી? ઘણાં લોકો ખાસ તૌર પર આ દિવસે એકબીજાને દુઆઓ મોકલે છે. તેની શું હકીકત છે?
اور پڑھوઆશૂરાનાં દિવસે ઘરવાળાઓનાં માટે તોહફાઓ ખરિદવા
સવાલ– શું આશૂરાનાં દિવસે ઘરવાળાઓનાં માટે તોહફાઓ ખરિદવુ જાઈઝ છે અથવા નથી?
اور پڑھوઆશૂરાની મહત્તવતા
સવાલ– કેટલાક લોકોનો અકીદો છે કે મુહર્રમનો મહીનો હઝરત હુસૈન (રદિ.) ની શહાદત પર સોગ (ગમ) મનાવવાનો મહીનો છે અને અમુક લોકોનો ખ્યાલ છે કે મુહર્રમનો મહીનો ખુશી મનાવવાનો અને ઘરવાળાઓ પર દિલ ખોલીને ખર્ચ કરવાનો મહીનો છે. શું આ બન્ને માંથી કોઈ વાત હદીસ શરીફથી સાબીત છે? મહરેબાની કરીને …
اور پڑھوહઝરત હુસૈન (રદિ.) નાં માટે આશૂરાનાં દિવસે રોઝો રાખવુ
સવાલ– શું અમે હઝરત હુસૈન (રદિ.) ને સવાબ પહોંચાડવા માટે આશૂરાનાં મૌકા પર રોઝો રાખી શકીએ? શું તેનો કોઈ ખાસ ફાયદો અથવા સવાબ છે જે અમને અલ્લાહ તઆલા આપશે?
اور پڑھوમાત્ર દસ મુહર્રમના રોઝો રાખવુ
સવાલ– શું ફકત દસમી મુહર્રમનાં રોઝો રાખવુ દુરૂસ્ત છે? એટલે જો કોઈ વ્યક્તિ નવ અથવા અગ્યાર મુહર્રમના દિવસે રોઝો ન રાખે, બલ્કે ફકત દસ મુહર્રમનાં રોઝો રાખે, તો શું આ અમલ દુરૂસ્ત થશે?
اور پڑھوનવા વર્ષનાં મોકા પર મુબારક બાદ આપવુ
સવાલ– જો ચાંદ દેખાય જાય તો કાલથી મુહર્રમના મહીનાથી નવુ ઈસ્લામી વર્ષ શરૂ થશે. શું અમે આ મૌકા પર (એટલે નવા વર્ષની શરૂઆતમાં) એકબીજાને મુબારકબાદી આપી શકીએ અથવા આ અમલ શરીઅતના ખિલાફ છે?
اور پڑھوમુહર્રમનાં મહીનામાં રોઝા રાખવાનો ષવાબ
સવાલ– શું આ હદીસ ને બયાન કરવુ અને એના પર અમલ કરવુ દુરૂસ્ત છે કે મુહર્રમના મહીનામાં દરેક દિવસે નફલ રોઝા રાખવાનો સવાબ ત્રીસ દિવસના નફલ રોઝા રાખવાના સવાબ બરાબર છે?
اور پڑھوઆશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવું
સવાલ- આશૂરાના દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવાનાં વિશે જે હદીસ છે, એના વિશે એ પુછવુ હતુ કે શું આશૂરાના જ દિવસે ઘરવાળાઓને સામાન ખરીદીને આપવાનું છે અથવા એવુ પણ કરી શકીએ કે વ્યસ્ત હોવાના કારણે થોડા દિવસો પેહલા ખરીદી કરી લેવામાં આવે અને આશુરાનાં દિવસે ઘરવાળાઓને આપી દેવામાં આવે?
اور پڑھوઆશૂરાના મસ્નૂન રોઝા
સવાલ- અમારે આશૂરાના રોઝા ક્યારે રાખવા જોઈએ? મહેરબાની કરીને રહનુમાઈ ફરમાવજો?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી