સવાલ- એક ઔરત ની પાસે હજ કરવા ની તાકત છે, પરંતુ એની સાથે જવા વાળો કોઈ મહરમ મર્દ નથી, તો શું એના પર હજ ફર્ઝ થશે?
اور پڑھوશું ઘણી બઘી એકર જમીનનાં માલીક પર હજ્જ ફર્ઝ છે?
સવાલ- એક માણસ ઘણી બઘી એકર જમીનનો માલીક છે અને તેજ જમીન તેના માટે કમાઈનો ઝરીઓ છે. જો તે માણસ થોડી જમીન અથવા બઘી જમીન વેચી દે, તો એની પાસે એટલા પૈસા હશે, જે હજના માટે કાફી થશે. તો શું એવા માણસ પર હજ ફર્ઝ થશે?
اور پڑھوહજ્જની અદાયગી માટે પોતાની બુનયાદી (મૂળભૂત) જરૂરી વસ્તુઓ વેચવું.
સવાલ- જો કોઈની પાસે હજ અદા કરવા માટે પુરા પૈસા ન હોય, તો શું તેણે પોતાની હવાઈજે અસલીય્યાહ (જરૂરતની વસ્તુઓ ઉદાહરણ તરીકે ઘર, ઘરેલુ સામાન વગેરે)ને વેચવુ જરૂરી છે જેથી તે હજ કરી શકે?
اور پڑھوહજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?
સવાલ- કુંવારા માણસ પર હજના ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલિક હોવું જરૂરી છે?
اور پڑھوહજ્જ કોના પર ફર્ઝ છે?
સવાલ- હજ કોના પર ફર્ઝ છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી