સવાલ– જે કોઈ માણસ પોતાની બીવી અને બાલિગ ઔલાદ (જેઓનો ખર્ચો તે પોતે ઉઠાવતો ન હોય)ની તરફથી તેઓની ઈજાઝત વગર તેઓનો સદકએ ફિત્ર અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
اور پڑھوબીજા લોકોનાં માટે સદકએ ફિત્ર અદા કરવુ
સવાલ– જો કોઈ માણસ પોતાની બીવી અને બાળકોનાં વગર બીજા લોકોનો તેઓની ઈજાઝત વગર સદકએ ફિત્ર અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
اور پڑھوસદકએ ફિત્ર વાજીબ થવા બાલ માલ બરબાદ થઈ જવો
સવાલ– જો કોઈ માણસે સદકએ ફિત્ર અદા ન કર્યો હોય અને તેનો બઘો માલ બરબાદ થઈ જાય, તો શું સદકએ ફિત્રનો વુજૂબ તેનાં ઝિમ્મેથી સાકિત થઈ જશે?
اور پڑھوકોઈ માણસનું પોતાનાં નીચેનાંવોની (બીવી અને બાળકો વગૈરહ) ની તરફથી સદકએ ફિત્ર અદા કરવુ
સવાલ– જો માણસ પોતાની બીવી અને બાલિગ ઔલાદનો સદકએ ફિત્ર તેઓની ઈજાઝત વગર અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
اور پڑھوગૈર ઈસ્લામિક દેશમાં ગૈર મુસ્લિમ માણસને સદકએ ફિત્ર આપવુ
સવાલ– જો કોઈ માણસ ગૈર ઈસ્લામી દેશમાં ગરીબ માણસને સદકએ ફિત્ર અદા કરે, તો શું તેનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
اور پڑھوઈસ્લામી દેશમાં ગૈર મુસ્લિમ ગરીબ માણસને સદકએ ફિત્ર આપવુ
સવાલ– જો કોઈ માણસ ઈસ્લામી દેશમાં ગૈર મુસ્લિ માણસ (ઝિમ્મી) ને સદકએ ફિત્ર આપે, તો શું તેનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
اور پڑھوવધારે ઘરનાં માલિક પર સદકએ ફિત્ર
સવાલ– એક માણસની પાસે એક વધારાનું ઘર છે જેમાં તે નથી રેહતો, તો શું તેનાં પર સદકએ ફિત્ર વાજીબ છે?
اور پڑھوગરીબ બાપનું પોતાનાં નાબાલિગ બાળકોની તરફથી સદકએ ફિત્ર કાઢવુ
સવાલ– જો બાપ ગરીબ હોય અને તેનાં નાબાલિગ બાળકોની પાસે એટલો માલ હોય જે ઝકાતનાં નિસાબનાં બરાબર પહોંચતો હોય, તો શું બાપ પર વાજીબ છે કે તે પોતાનાં નાબાલિગ બાળકોનો સદકએ ફિત્ર તેમનાં માલથી અદા કરે?
اور پڑھوબાપનું પોતાનાં માલથી પોતાનાં માલદાર બાળકોની તરફથી સદકએ ફિત્ર અદા કરવુ
સવાલ– જો બાપ પોતાનાં માલદાર બાળકોનો સદકએ ફિત્ર પોતાનાં વ્યક્તિગત માલથી અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?
اور پڑھوબાપનું પોતાનાં નાબાલિગ છોકરાવો તરફથી સદકએ ફિત્ર અદા કરવુ
સવાલ– જો નાબાલિગ બાળકની પાસે નિસાબનાં બકદર માલ હોય, તો શું તેમનાં માલથી તેઓનો સદકએ ફિત્ર અદા કરી શકે છે?
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી