ઝકાત

કારોબારનાં સામાનની વિવિધ વસ્તુઓ પર ઝકાત

સવાલ-: જો કોઈ માણસ વિવિધ પ્રકારના સામાન ખરીદી લે જે પોતે વેચાવાના નથી, પણ તેના થકી તિજારતનો સામાન બનાવવામાં આવે છે, ઉદાહરણ તરીકે તિજારતનો સામાન કુર્તો છે, કુર્તો બનાવવા માટે કપડા, દોરા, બટન વગૈરહની જરૂરત પડે છે. કુર્તો બનાવવાથી પેહલા જ્યારે આ વસ્તુઓ અલગ અલગ છે, તો શું આ બઘા …

اور پڑھو

કરજો માફ કરવાથી ઝકાતનો હુકમ

સવાલ-: જો કર્ઝખ્વાહ (ઉધાર આપનાર) કર્ઝદાર (ઉધાર લેનારને) ને કર્ઝ અને દૈન (તે ઉધાર જે વેચેલા સામાનના બદલામાં હોય) માફ કરી દે અને માફ કરવાના સમયે એમણે ઝકાત અદા કરવાની નિય્યત કરી, તો શું માત્ર કર્ઝ અને દૈનને ઝકાતની નિય્યતથી માફ કરવાથી ઝકાત અદા થઈ જશે? અને જો કર્ઝ અને …

اور پڑھو

કિરાયા (ભાડા) પર ઝકાત

સવાલ-: શું કિરાયાની (ભાડાની) રકમ પર ઝકાત ફર્ઝ છે એટલે કે જો કિરાયાદારે (ભાડુતીએ) કિરાયા (ભાડાની) ની રકમ મકાનના માલિકને અદા ન કરી (આપી નહીં) તો શું મકાનના માલિક પર કિરાયાની (ભાડાની) રકમની ઝકાત ફર્ઝ થશે? અને જો ઘણા વર્ષો પછી કિરાયાદાર કિરાયા અદા કરે (ભાડુ આપે) તો શું પાછલા …

اور پڑھو

સોના અને ચાંદીની ઝકાત કાઢવાનો તરીકો

સવાલ-: સોના અને ચાંદીની જકાત કાઢવાનો તરીકો શું છે? બીજો સવાલ એ છે કે સોના અને ચાંદીના ઘરેણાં (જવેરાત) ની જકાત કાઢતા સમયે કિંમત નક્કી કરવામાં શું કારીગરી (મજૂરી) ને પણ ગણવામાં આવશે?

اور پڑھو

ઝકાતની તારીખ થી પેહલા માલનું ખતમ થઈ જવુ

સવાલ- અગર કોઈ માણસનો માલ(પૈસા) ઝકાતની તારીખથી પેહલા ઓછો થઈ જાય, તો તે કયા હિસાબથી ઝકાત અદા કરશે? ઉદાહરણ તરીકે બકર દસ લાખ રૂપિયાનો માલિક છે. તે દરેક વર્ષે રમઝાનની પેહલી તારીખે ઝકાત અદા કરે છે...

اور پڑھو