જનાઝા

ઓળખાણ ન થઈ શકે તેવી લાશને કેવી રીતે દફનાવામાં આવે?

અગર મુસલમાનોં અને ગૈર મુસ્લિમોનું એક સાથે ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(જેવી રીતે કે ધરતીકંપ અથવા રેલ(પૂર) વગૈરહમાં થાય છે)અને મુસલમાનોં અને ગૈર મુસ્લિમોંની લાશોમાં ફર્ક કરવું અશક્ય હોય, તો તેની અલગ અલગ સૂરતોં છે...

اور پڑھو

હાલતે એહરામ માં મૃત્યુ પામવા વાળાની કફન-દફન વીઘી

અગર કોઈ માણસનો એહરામની હાલતમાં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(ચાહે તેણે હજ્જનો એહરામ બાંધ્યો હોય યા ઉમરહનો), તેની કફન-દફનની વીઘી સામાન્ય હાલતમાં મરવા વાળાની જેમજ કરવામાં આવશે એટલેકે તેને સામાન્ય તરીકે શરીઅતનાં હિસાબથી ગુસલ આપવામાં આવશે અને કફન પેહરાવવામાં આવશે...

اور پڑھو

મુસલમાન ઔરત(સ્ત્રી) ની ગેરહાજરીમાં(હાજર ન હોય તો) મુસલમાન ઔરતને ગુસલ આપવાનાં અહકામ(આદેશો)

અગર કોઈકની બીવી(પત્નિ)નોં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય અને એને ગુસલ આપવાવાળી કોઈ મુસ્લિમ ઔરત(સ્ત્રી) મૌજૂદ(ઉપસ્થિત) ન હોય, તોપણ શોહર(પતિ)નાં માટે જાઈઝ નથી કે તેને ગુસલ આપે અથવા એમનાં બદનને ખુલા હાથે સ્પર્શ કરે...

اور پڑھو

વિવિઘ મસાઈલ

અગર કોઈ મર્દનો ઈન્તેકાલ થઈ જાય અને તેને ગુસલ આપવાવાળુ કોઈ પણ મુસલમાન મૌજુદ ન હોય, બલકે માત્ર ઔરતોં હોય, તો તેના અહકામ(નિયમો) નિચે પ્રમાણે છેઃ (૧) અગર મર્હૂમ શાદી શુદા(પરણેલો) હોય તો તેની બીવી(પત્ની) તેને ગુસલ આપશે...

اور پڑھو

મય્યિત નો ચેહરો જોવું અને તેના ફોટા પાડવા

(૧) માત્ર મહરમ ઔરતનાં માટે જાઈઝ છે કે મય્યિત(મર્દ) નો ચેહરો જોય. (૨) એવીજ રીતે માત્ર મહરમ મર્દ નાં માટે જાઈઝ છે કે તે મય્યિતા(ઔરત) નો ચેહરો જોય...

اور پڑھو

મર્દ અને ઔરતનાં કફનનાં સંબંઘિત અમુક જરૂરી વાતોઃ

(૧) ઈઝાર અને લિફાફો લપેટતા સમયે મુસ્તહબ એ છે કે, જમણાં ભાગને ડાબા ભાગનાં ઉપર કપેટો.[૧૭] (૨) કફન પેહરાવવા પછી કફનને મય્યિતનાં માથા અને પગની તરફનું કપડું એક કપડાનાં ટુકડાથી બાંઘી દેવામાં આવે, જેથી કફન ન ખુલે...

اور پڑھو