નવા લેખો

હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૩

હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા પર વઈદ જેવી રીતે હજ્જનો ફરીઝો અદા કરવા વાળાઓ માટે બેપનાહ અજરો ષવાબનો વાયદો છે, એવીજ રીતે ઈસ્તિતાઅત (તાકત) નાં બાવજૂદ હજ્જનાં ફરીઝાથી ગફલત વરતવા વાળાઓનાં માટે ઘણી સખત વઈદો વારિદ થઈ છે. નીચે અમુક વઈદો નકલ કરવામાં આવે છે જે કુર્આન અને અહાદીષમાં તે લોકોનાં …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતોં અને આદાબ – ૨

હજ્જ અને ઉમરહનાં ફઝાઈલ અહાદીષે મુબારકામાં સહીહ તરીકાથી હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાનાં માટે ઘણી બઘી ફઝીલતો વારિદ થઈ છે અને તેનાં માટે ઘણાં બઘા વાયદાવો કરવામાં આવ્યા છે. નીચે અમુક ફઝીલતો બયાન કરવામાં આવી છે, જે અહાદીષે મુબારકામાં વારિદ થઈ છેઃ (૧) હાજી એ હાલમાં પાછો આવશે કે …

વધારે વાંચો »

હજ્જ અને ઉમરહની સુન્નતોં અને આદાબ – ૧

હજ્જ અને ઉમરહ હદીષ શરીફમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) દીને ઈસ્લામને એક એવા તંબુથી સર્શાવી છે, જેની બુનિયાદ પાંચ સ્થંભો પર કાયમ છે. તે સ્થંભોમાંથી વચ્ચેનો સુતૂન અને સૌથી અહમ સ્થંભ “શહાદત” છે અને બીજા સ્થંભો નમાઝ, ઝકાત, રોઝા અને હજ્જ છે. તે પાંચ સ્થંભોમાં સૌથી છેલ્લા સ્થંભ જે …

વધારે વાંચો »

સુરએ માઊન

શું તમે તે માણસને જોયો છે જે રોજે જઝાનાં દિવસને નકારે છે (૧) તો તે તે માણસ છે જે યતીમને ઘક્કો આપે છે (૨) અને મોહતાજ (જરૂરિયાતમંદો)ને ખાવાનું આપવાની તરગીબ નથી આપતો (૩) પછી મોટી ખરાબી છે તે નમાઝિયોનાં માટે (૪)...

વધારે વાંચો »