નવા લેખો

આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની નજદીક આપના રિશ્તેદારોમાં સૌથી વધારે મહબૂબ

જ્યારે હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાના નિકાહ હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ સાથે થયા ત્યારે આપ સલ્લલ્લાહુ’અલૈહિ વ સલ્લમે હઝરત ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હાને ફરમાવ્યું: મારા રિશ્તેદારોમાં મને જેના થી સૌથી વધારે મોહબ્બત છે તેની સાથે મેં તમારા નિકાહ કરાવ્યા છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમનુ હઝરત અલી રદિઅલ્લાહુ અન્હુને …

વધારે વાંચો »

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની કિતાબોમાં કરવામાં આવ્યો છે. ‘ઉલામા-એ-‘અકાઇદ આ વાત પર સહમત છે કે દજ્જાલના આવવા પર ઇમાન રાખવું અહલે સુન્નત વલ-જમાતના ‘અકીદાઓનો એક ભાગ છે. તે હદીસો જેમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે દજ્જાલના ફિતનાઓથી પોતાની ઉમ્મતને …

વધારે વાંચો »

દુઆની સુન્નતો અને આદાબ – ૩

જે લોકોની દુઆ કબૂલ થાય છે (૧) માં-બાપ, મુસાફિર અને મઝલૂમ (પીડિત) હઝરત અબુ હુરૈરા રદિઅલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે ઈર્શાદ ફરમાવ્યું: ત્રણ દુઆ એવી છે જે જરૂર કબૂલ કરવામાં આવશે: – બાપ (અથવા માં) ની દુઆ (તેમની ઔલાદનાં હકમાં), મુસાફિર ની દુઆ, અને …

વધારે વાંચો »

ઝિક્ર કરવાનું અને સહી દીની તાલીમ હાસિલ કરવાનું મહત્વ

હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહિમહુલ્લાહએ એકવાર ફરમાવ્યું: હું શરૂઆતમાં આ રીતે ઝિકર ની તાલીમ આપુ છું: દરેક નમાઝ પછી, “તસ્બીહે ફાતિમા રદી અલ્લાહુ ‘અન્હા” અને ત્રીજો કલીમા “سبحان الله والحمد لله ولا إلٰه إلا الله والله أكبر ولا حول ولا قوة إلا بالله” અને સવાર-સાંજ સો સો વખત દુરુદ …

વધારે વાંચો »