નવા લેખો

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૮

૨૨) દરેક અંગોને સારી રીતે ઘસવુ ત્યાં સુઘી કે એ વાતનો યકીન થઈ જાય કે પાણી દરેક અંગો સુઘી પહોંચી ગયુ હશે. ૨૩) દરેક અંગોને પે દર પે, એક અંગોનાં પછી બીજા અંગને વગર કોઈ વિલંબનાએ ધોવુ (મોડું કરવા વગર ઘોવું) ૨૪) વુઝૂ નાં દરમિયાનમાં દુન્યવી કામોની સંબંઘીત વાતચીત ન કરવું...

વધારે વાંચો »

મુસલમાન ઔરત(સ્ત્રી) ની ગેરહાજરીમાં(હાજર ન હોય તો) મુસલમાન ઔરતને ગુસલ આપવાનાં અહકામ(આદેશો)

અગર કોઈકની બીવી(પત્નિ)નોં ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય અને એને ગુસલ આપવાવાળી કોઈ મુસ્લિમ ઔરત(સ્ત્રી) મૌજૂદ(ઉપસ્થિત) ન હોય, તોપણ શોહર(પતિ)નાં માટે જાઈઝ નથી કે તેને ગુસલ આપે અથવા એમનાં બદનને ખુલા હાથે સ્પર્શ કરે...

વધારે વાંચો »

હઝરત અબદુલ્લાહ બિન અબ્બાસ (રદી.) નું દુરૂદ

عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنهُمَا أَنَّهُ كَانَ إذَا صَلَّى عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيهِ وَ سَلَّمَ قَالَ: اللَّهُمَّ تَقَبَّلْ شَفَاعَةَ مُحَمَّدٍ الْكُبْرَى، وَارْفَعْ دَرَجَتَهُ الْعُلْيَا، وَآتِهِ سُؤْلَهُ فِي الْآخِرَةِ وَالْأُولَى، كَمَا آتَيْتَ إِبْرَاهِيمَ، وَمُوسَى (القول البديع ۱۲۲)...

વધારે વાંચો »

વુઝૂની સુન્નતોં અને આદાબ-ભાગ-૭

૧૯) જ્યારે વુઝૂ પુરૂ થઈ જાય, તો કલીમએ શહાદત પઢે (અગર તમે ખુલ્લી જગ્યા માં છો, તો તમે કલીમએ શહાદત પઢતા પઢતા આસમાન ની તરફ જુઓ)[૨૬] પણ અહાદીષે મુબારકા માં આવેલી બીજી મસ્નૂન દુઆ પઢે. નિચે થોડીક(અમુક) મસનૂન દુઆઓ લખવામાં આવે છે. જે વુઝૂનાં અંતમાં પઢવામાં આવે...

વધારે વાંચો »

વિવિઘ મસાઈલ

અગર કોઈ મર્દનો ઈન્તેકાલ થઈ જાય અને તેને ગુસલ આપવાવાળુ કોઈ પણ મુસલમાન મૌજુદ ન હોય, બલકે માત્ર ઔરતોં હોય, તો તેના અહકામ(નિયમો) નિચે પ્રમાણે છેઃ (૧) અગર મર્હૂમ શાદી શુદા(પરણેલો) હોય તો તેની બીવી(પત્ની) તેને ગુસલ આપશે...

વધારે વાંચો »