નવા લેખો

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ ના ખાસ સહાબી

નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું: لكل نبي رفيق في الجنة، ورفيقي فيها عثمان بن عفان (سنن ابن ماجه، الرقم: 109) જન્નત માં દરેક પયગમ્બરનો એક રફીક (સાથી) હશે અને મારો રફીક (જન્નતમાં) ઉસ્માન બિન અફ્ફાન હશે. જન્નતમાં કૂવો ખરીદવું જ્યારે સહાબા એ કિરામ રદિઅલ્લાહુ અન્હુમ હિજરત કરીને …

વધારે વાંચો »

અલ્-ફારૂક – હક અને બાતિલ વચ્ચે ફર્ક કરવા વારો

سئلت سيدتنا عائشة رضي الله عنها: من سمّى عمرَ الفاروقَ؟ قالت: النبي صلى الله عليه وسلم (الطبقات الكبرى ٣/٢٠٥) એકવાર હઝરત આયશા રદી અલ્લાહુ અન્હાને પૂછવામાં આવ્યું: હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હુને “અલ-ફારૂક”નું બિરુદ કોણે આપ્યું? તેમણે જવાબ આપ્યો: આ લકબ તેમને હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે આપ્યુ હતું. હઝરત …

વધારે વાંચો »

નાજાઈઝ ઉમુર (કાર્યો) પર આંખ આડા કાન કરવું એ નબવી અખલાક માંથી નથી

શેખુલ-હદીસ હઝરત મૌલાના મુહમ્મદ ઝકરિયા રહીમહુલ્લાહએ એકવાર ઈર્શાદ ફરમાવ્યું: એક વાત બહુ ધ્યાનથી સાંભળો, ભલે તેને વસીયત સમજો. આજે અસર પછીની મજલીસમાં (તેમાં જે કિતાબ સાંભળવા માં આવે છે) ખુલકે હસન (સારા અખ્લાક) નો વારંવાર ઝિકર (ઉલ્લેખ)આવ્યો, મને આ અંગે એક નસીહત કરવી છે. નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમના અખ્લાક, …

વધારે વાંચો »

જન્નતના આધેડ વય વાળાઓનાં સરદાર

હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: هذان سيدا كهول أهل الجنة من الأولين والآخرين إلا النبيين والمرسلين (سنن الترمذي، الرقم: ٣٦٦٤) આ બંને સહાબા (હઝરત અબુ બક્ર અને હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુમા) જન્નતના તમામ આગલા અને પાછલા આધેડ ઉમ્ર લોકોના સરદાર હશે (જેઓ આ બંને પહેલા આવ્યા હતા …

વધારે વાંચો »

દુઆની સુન્નતો અને આદાબ – ૧

દુઆ અલ્લાહ સુબ્હાનહુ વ તાઆલાની અસંખ્ય નએમતો અને ખજાનાઓ હાસિલ કરવા નું માધ્યમ છે. મુબારક હદીસોમાં દુઆની ઘણી ફજીલતો આવેલી છે. હજરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો ઈર્શાદ છે કે દુઆ ઇબાદતનું મગજ છે. બીજી હદીસ શરીફમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે અલ્લાહ તા’આલા આ …

વધારે વાંચો »