નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૩

રૂકુઅ અને કૌમા

(૧) સુરએ ફાતિહા અને સૂરત પઢવા બાદ તકબીર કહે અને હાથ ઉઠાવવા વગર રૂકુઅમાં જાવો. [૧]

નોટઃ જ્યારે મુસલ્લી નમાઝની એક હયઅત (હાતલ) થી બીજી હયઅત (હાતલ)ની તરફ જાય, તો તે તકબીર પઢશે. આ તકબીરને તકબીરે ઈન્તેકાલિયા કહે છે. તકબીરે ઈન્તેકાલિયાનો હુકમ આ છે કે મુસલ્લી ત્યારે તકબીર પઢવાનું શરૂ કરે જ્યારે તે નીચે જવા લાગે અને ત્યારે ખતમ કરે જ્યારે તે બીજી હયઅત (હાતલ) પર પહોંચે. દાખલા તરીકે જેવાજ તમો કયામથી રૂકુઅનાં માટે નમવાનું શરૂ કરો, તો ત્યારે તકબીર શરૂ કરી દો અને રૂકુઅ સુઘી પહોંચીને પછી કબીર પૂરી કરી દો. [૨]

(૨) રૂકુઅનાં દરમિયાન તમો તમારી પીઢ સીઘી રાખો (વડેલી ન રાખો) અને પિંડલિયોને પણ (એટલે ઘુંટણથી નીચેનો ભાગ) સીઘી રાખો એવીજ રીતે કોણીયો પણ સીઘી રાખો. [૩]

(૩) રૂકુઅમાં પોતાનું માથુ સીઘુ રાખો. સીઘુ રાખવાનો મતલબ આ છે કે તમો માથાને ન ઉઠાવો અને ન ઝુકાવો. બલકે માંથાને પીઠની બરાબર રાખો. [૪]

(૪) ઘુંટણોને આંગળીઓ વડે મજબૂતીથી પકડી રાખો એવી રીતે કે આંગળીઓ ઘુંટણોં પર ફેલાયેલી હોય અને મળેલી ન હોય. [૫]

(૫) રૂકુઅનાં દરમિયાન નજર પગો પર રાખો.[૬]

(૬) બાઝુઓને શરીરથી અલગ રાખો. [૭]

(૭) ત્રણ વખત અથવા પાંચ અથવા સાત વખત (અથવા કોઈ એકી સંખ્યામાં) રૂકુઅમાં નિમ્નલિખિત તસ્બીહ પઢોઃ [૮]

سُبْحَانَ رَبِّيَ الْعَظِيْم

મારો અઝીમ રબ પાક છે.

(૮) રૂકુઅથી તસ્મીઅ કેહતા કેહતા ઊભા થવો. [૯]

તસ્મીએનાં શબ્દો આ છેઃ

سَمِعَ اللهُ لِمَنْ حَمِدَهْ

અલ્લાહ તઆલાએ તારીફ કરવા વાળાની તારીફ સાંભળી લીઘી.

(૯) ઉઠવા બાદ જ્યારે ઊભા થાવો તો તહમીદ પઢો.

તહમીદનાં શબ્દો આ છેઃ

اَللّٰهُمَّ رَبَّنَا وَلَكَ الْحَمْد

હે અલ્લાહ ! હે અમારા રબ ! બઘી તારીફો આપના માટેજ છે.

(૧૦) રૂકુઅથી ઊઠવા બાદ બિલકુલ સીઘા ઊભા થઈ જાવો. પોતાનાં હાથોને ન બાંઘો. બલકે બન્નેવ હાથોને પોતાની તરફ રાખો.

નમાઝની આ હયઅત(હાલત) ને કૌમા કેહવામાં આવે છે. કૌમામાં સીઘા ઊભા રહો તઅદીલે અરકાનની સાથે (કે આખુ શરીર ઈત્મીનાનથી હોય). પછી સજદામાં જાવો. [૧૦]

[૧] (ثم) كما فرغ (يكبر) مع الإنحطاط (للركوع) للتمكن

قال العلامة ابن عابدين رحمه الله (قوله مع الإنحطاط) أفاد أن السنة كون إبتداء التكبير عن الخرور وانتهاءه عند استواء الظهر (رد المحتار ۱/٤۹۳)

[૨] وينصب ساقيه (ويبسط ظهره) ويسوي ظهره بعجزه (غير رافع ولا منكس رأسه ويسبح فيه)

قال العلامة ابن عابدين رحمه الله قوله (وينصب ساقيه) فجعلهما شبه القوس كما يفعله كثير من العوام مكروه بحر (رد المحتار ۱/٤۹٤)

حدثنى عباس بن سهل قال اجتمع أبو حميد وأبو أسيد وسهل بن سعد ومحمد بن مسلمة فذكروا صلاة رسول الله صلى الله عليه وسلم فقال أبو حميد أنا أعلمكم بصلاة رسول الله صلى الله عليه وسلم فذكر بعض هذا قال ثم ركع فوضع يديه على ركبتيه كأنه قابض عليهما ووتر يديه فتجافى عن جنبيه قال ثم سجد فأمكن أنفه وجبهته ونحى يديه عن جنبيه ووضع كفيه حذو منكبيه ثم رفع رأسه حتى رجع كل عظم في موضعه حتى فرغ ثم جلس فافترش رجله اليسرى وأقبل بصدر اليمنى على قبلته ووضع كفه اليمنى على ركبته اليمنى وكفه اليسرى على ركبته اليسرى وأشار بأصبعه (سنن أبي داود، الرقم: ۷۳٤)

قال العلامة السندي: (قوله وتر يديه) هو بتشديد التاء في المجمع أي جعلهما كالوتر شبه به الراكع إذا مدهما قابضا على ركبتيه بالقوس إذا وترت انتهى (حاشية سنن أبي داود ۱/۱٠۷)

[૩] وينصب ساقيه (ويبسط ظهره) ويسوي ظهره بعجزه (غير رافع ولا منكس رأسه ويسبح فيه)

[૪] (و) يسن (تفريج أصابعه) لقوله صلى الله عليه وسلم لأنس رضي الله عنه إذا ركعت فضع كفيك على ركبتيك وفرج بين أصابعك وارفع يديك عن جنبيك ولا يطلب تفريج الأصابع إلا هنا ليتمكن من بسط الظهر

قال العلامة الطحاوي رحمه الله قوله (ولا يطلب تفريج الأصابع إلا هنا) أي التفريج التام كما أنه لا يطلب الضم التام إلا في السجود فيما عدا هذين يبقيها على خلقتها قوله (ليتمكن من بسط الظهر) الأولى أن يقول ليتمكن من الأخذ فإن التفريج لا دخل له في البسط بالتجربة (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۲٦٦)

[૫] (و) يسن (تفريج أصابعه) لقوله صلى الله عليه وسلم لأنس رضي الله عنه إذا ركعت فضع كفيك على ركبتيك وفرج بين أصابعك وارفع يديك عن جنبيك ولا يطلب تفريج الأصابع إلا هنا ليتمكن من بسط الظهر

قال العلامة الطحاوي رحمه الله قوله (ولا يطلب تفريج الأصابع إلا هنا) أي التفريج التام كما أنه لا يطلب الضم التام إلا في السجود فيما عدا هذين يبقيها على خلقتها قوله (ليتمكن من بسط الظهر) الأولى أن يقول ليتمكن من الأخذ فإن التفريج لا دخل له في البسط بالتجربة (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۲٦٦)

[૬] (ولها آداب) … (نظره إلى موضع سجوده حال قيامه وإلى ظهر قدميه حال ركوعه …) (الدر المختار ۱/٤۷۷)

[૭] قال وينبغى أن يزاد مجافيا عضديه مستقبلا أصابعه فإنهما سنة كما في الزاهدي (رد المحتار ۱/٤۹٤)

[૮] ويقول في ركوعه سبحان ربي العظيم ثلاثا وذلك أدناه (الفتاوى الهندية ۱/۷٤)

وصرحوا بأنه يكره أن ينقص عن الثلاث وأن الزيادة مستحبة بعد أن يختم على وتر خمس أو سبع ما لم يكن إماما فلا يطول (رد المحتار ۱/٤۹٤)

[૯] (ثم يرفع رأسه من ركوعه مسمعا … ويكتفي به الإمام) وقالا يضم التحميد سرا (و) يكتفي (بالتحميد المؤتم) وأفضله اللهم ربنا ولك الحمد ثم حذف الواو ثم حذف اللهم فقط (ويجمع بينهما لو منفردا) على المعتمد يسمع رافعا ويحمد مستويا (الدر المختار ۱/٤۹٦)

فإذا قال الإمام مقارنا للانتقال سمع الله لمن حمده يقول المقتدي مقارنا له ربنا لك الحمد (بدائع الصنائع ۲/۵٦)

[૧૦] (ويقوم مستويا)

قال العلامة ابن عابدين رحمه الله (مستويا) هو للتأكيد فإن مطلق القيام إنما يكون باستواء الشقين وإنما أكد لغفلة الأكثرين عنه فليس بمستدرك كما ظن قهستاني أو للتأسيس والمراد منه التعديل كما أفاده في العناية (رد المحتار ۱/٤۹۷)

Check Also

રમઝાન મહીનાની સુન્નતોં અને આદાબ – ૧

(૧) રમઝાનથી પહેલાજ રમઝાનની તૈયારી શરૂ કરી દે. કેટલાક બુઝુર્ગાને દીન રમઝાનની તૈયારી રમઝાનનાં છ મહીના પેહલાથી શરૂ ફરમાવી દેતા હતા...