એવા માલ પર ઝકાત જે વેચવાનાં ઈરાદાથા ખરીદવામાં આવ્યો હોય પછી વેચવાનો ઈરાદો છોડી દીઘો હોય

સવાલ– એક માણસે કોઈ સામાન વેચવાની નિય્યતથી ખરીદ્યો પછી તેણે વેચવાનો ઈરાદો છોડી દીઘો. થોડા દિવસ બાદ પાછો તેણે સામાન વેચવાનો ફેસલો કર્યો, તો શું તે સામાન પર ઝકાત ફર્ઝ થશે?

જવાબ-તે સામાન પર ઝકાત ફર્ઝ નહી થશે. અલબત્તા તે સામાનને વેચવા બાદ જે રકમ મળશે, તેનાં પર ઝકાત ફર્ઝ થશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(لا يبقى للتجارة ما) أي عبد مثلا (اشتراه لها فنوى) بعد ذلك (خدمته ثم) ما نواه للخدمة (لا يصير للتجارة) وإن نواه لها ما لم يبعه بجنس ما فيه الزكاة (الدر المختار ٢/٢٧٢)

(ومن اشترى جارية للتجارة ونواها للخدمة بطلت عنها الزكاة) لاتصال النية بالعمل وهو ترك التجارة (الهداية ١/٩٦)

ولو اشتراها بنية التجارة ثم نوى ألا تكون للتجارة خرجت من كونها للتجارة (الفتاوى التاتارخانية ٣/١٦٧)

ومن اشترى جارية للتجارة ونواها للخدمة بطلت عنها الزكاة كذا في الزاهدي (الفتاوى الهندية ١/١٧٤)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/25

Check Also

રોઝાની હાલતમાં અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર વિચારવાથી સ્ખલન(ઈનઝાલ)

સવાલ– અગર કોઈ વ્યક્તિ રોઝાની અશ્લીલ ફોટા અથવા વીડિયો જોવા અથવા માત્ર ખ્યાલ કરે અને …