સમુદ્ર માં ડૂબીને અથવા કુંવામાં પડીને મરવુ

સમુદ્ર માં ડૂબીને મરવુ

અગર કોઈ વ્યક્તિ સમુદ્રમાં ડૂબી જાય અને તેની લાશ ન મળે, તો તેનાં માટે ન તો ગુસલ છે અને ન કફન અને જનાઝાની નમાઝ. [૧]

કુંવામાં પડીને મરવુ

અગર કોઈ વ્યક્તિ કુંવામાં પડીને મરી જાય અને તેની લાશ કાઢવુ શક્ય હોય, તો કાઢવામાં આવે અને તેને સામાન્ય તરીકાનાં પ્રમાણે ગુસલ અને કફન આપવામાં આવશે અને તેની જનાઝાની નમાઝ અદા કરવામાં આવશે. અગર લાશ કાઢવુ અસંભવ હોય, તો ગુસલ અને કફન લાઝિમ નહીં થશે, પણ કુંવાની પાસે જનાઝાની નમાઝ અદા કરવામાં આવશે. [૨]

Source: http://ihyaauddeen.co.za/?p=2986


 

[૧] وشرطها أيضا حضوره (ووضعه) وكونه هو أو أكثر (أمام المصلي) (الدر المختار ٢/٢٠٨)

تنبيه ينبغي أن يكون في حكم من دفن بلا صلاة من تردى في نحو بئر أو وقع عليه بنيان ولم يمكن إخراجه بخلاف ما لو غرق في بحر لعدم تحقق وجوده أمام المصلي تأمل (رد المحتار ٢/٢٢٤)

[૨] وشرطها أيضا حضوره (ووضعه) وكونه هو أو أكثر (أمام المصلي) (الدر المختار ٢/٢٠٨)

تنبيه ينبغي أن يكون في حكم من دفن بلا صلاة من تردى في نحو بئر أو وقع عليه بنيان ولم يمكن إخراجه بخلاف ما لو غرق في بحر لعدم تحقق وجوده أمام المصلي تأمل (رد المحتار ٢/٢٢٤)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …