ગ઼ુસલ અને જનાઝાની નમાઝ નાં વગર દફન થઈ ગયેલા મય્યિતની જનાઝાની નમાજ

અગર કોઈ મય્યિતને ગુસલ અને જનાઝાની નમાઝનાં વગર દફનાવી દીધો હોય, તો તેની જનાઝા ની નમાજ તેની કબર પર પઢવામાં આવે, એ શર્ત પર કે તેની લાશ ફાટી ન હોય (સળેલી ન હોય).

અગર કોઈ મય્યિતની જનાઝાની નમાઝ પઢાઈ ગઈ, પણ દફનવિધી પછી ખબર પડી કે તેની જનાઝાની નમાઝ થી પેહલા તેને ગુસલ આપવામાં આવ્યુ ન હતુ, તો તેની જનાઝાની નમાઝ તેની કબર પર ફરીથી પઢવામાં આવશે એ શર્ત પર કે લાશ ફાટી ન હોય (સળેલી ન હોય). [૧]

નોટઃ- મય્યિતનાં શરીરને કોહવાવા, સડવા માં ઘણાં ફુક઼હાએ કિરામે આ નિવેદન (કૌલ) ને રાજેહ (શ્રેષ્ઠ)  કરાર આપ્યો છે કે તેની કોઈ મુદ્દત મુતઅય્યન(નિશ્રિત) નથી, બલકે આ દરેક વિસ્તાર નાં હવામાન અને પૃથ્વીનાં પ્રમાણે વિભિન્ન થશે. . [૧]

Source: http://ihyaauddeen.co.za/?p=1794


 

[૧](وإن دفن) وأهيل عليه التراب (بغير صلاة) أو بها بلا غسل أو ممن لا ولاية له (صلي على قبره) استحسانا (ما لم يغلب على الظن تفسخه) من غير تقدير هو الأصح وظاهره أنه لو شك في تفسخه صلي عليه

قال العلامة ابن عابدين – رحمه الله -: (قوله وأهيل عليه التراب) فإن لم يهل أخرج وصلي عليه كما قدمناه بحر قوله (أو بها بلا غسل) هذا رواية ابن سماعة والصحيح أنه لا يصلى على قبره في هذه الحالة لأنها بلا غسل غير مشروعة كذا في غاية البيان لكن في السراج وغيره قيل لا يصلى على قبره وقال الكرخي يصلى وهو الاستحسان لأن الأولى لم يعتد بها لترك الشرط مع الإمكان والآن زال الإمكان فسقطت فرضية الغسل وهذا يقتضي ترجيح الإطلاق وهو الأولى نهر تنبيه ينبغي أن يكون في حكم من دفن بلا صلاة من تردى في نحو بئر أو وقع عليه بنيان ولم يمكن إخراجه بخلاف ما لو غرق في بحر لعدم تحقق وجوده أمام المصلي تأمل قوله (هو الأصح) لأنه يختلف باختلاف الأوقات حرا وبردا والميت سمنا وهزالا والأمكنة بحر وقيل يقدر بثلاثة أيام وقيل عشرة وقيل شهر ط عن الحموي (رد المحتار ٢/٢٢٤)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …