પોતાનાં વાલિદૈનનાં કાતિલની જનાઝાની નમાઝ

ઈસ્લામી મુલ્કમાં તે માણસ પર જનાઝાની નમાઝ નહી પઢવામાં આવશે, જેણે માં અથવા બાપને જાણી જોઈને કતલ કર્યા હોય પછી તેને ઈમામુલ મુસલિમીને(મુસ્લિમ હાકિમે) તે ગુનાંની સજા માં કતલ કર દીધો હોય.[૧]

નોટઃ- વાલિદૈનનાં કાતિલ પર મુસલમાન હોવા છતા જનાઝાની નમાઝ પઢવામાં નહી આવશે, જેથી કે ઉમ્મતે મુસ્લિમાંને આ ગુનાની ગંભીરતાનો અંદાજો થઈ શકે અને તેમાંથી કોઈપણ ફરીથી આ ગુનો કરવાની હિંમત ન કરી શકે. ધ્યાન રહે કે ગૈર મુસ્લિમ દેશમાં આ હુકમ(આદેશ) લાગુ કરવામાં આવશે નહી.[૨]

Source: http://ihyaauddeen.co.za/?p=1784


[૧] (لا) يصلى على ( قاتل أحد أبويه ) إهانة له وألحقه في النهر بالبغاة

قال العلامة ابن عابدين – رحمه الله -: قوله ( لا يصلى على قاتل أحد أبويه ) الظاهر أن المراد أنه لا يصلى عليه إذا قتله الإمام قصاصا أما لو مات حتف أنفه يصلى عليه كما في البغاة ونحوهم ولم أره صريحا فليراجع (رد المحتار ۲/۲۱۲)

[૧] ( وهي فرض على كل مسلم مات خلا ) أربعة ( بغاة و قطاع الطريق ) فلا يغسلوا ولا يصلى عليهم ( إذا قتلوا في الحرب ) ولو بعده صلي عليهم لأنه حد أو قصاص  قال الشامي : قوله ( بغاة ) هم قوم مسلمون خرجوا عن طاعة الإمام بغير حق قوله ( فلا يغسلوا الخ ) في نسخة فلا يغسلون وهي أصوب وإنما لم يغسلوا ولم يصل عليهم إهانة لهم وزجرا لغيرهم عن فعلهم وصرح بنفي غسلهم لأنه قيل يغسلون ولا يصلى عليهم للفرق بينهم وبين الشهيد كما ذكره الزيلعي وغيره وهذا القيل رواية وفيه إشارة إلى ضعفها لكن مشى عليها في الدرر و الوقاية وفي التاترخانية وعليه الفتوى قوله ( ولو بعده الخ ) قال الزيلعي وأما إذا قتلوا بعد ثبوت يد الإمام عليهم فإنهم يغسلون ويصلى عليهم وهذا تفصيل حسن أخذ به كبار المشايخ لأن قتل قاطع الطريق في هذه الحالة حد أو قصاص ومن قتل بذلك يغسل ويصلى عليه وقتل الباغي في هذه الحالة للسياسة أو لكسر شوكتهم فينزل منزلته لعود نفعه إلى العامة اهـ وقوله أو قصاص أي بأن كان ثم ما يسقط الحد كقطعة على محرم ونحوه مما ذكر في بابه وقد علم من هذا التفصيل أنه لو مات أحدهم حتف أنفه قبل الأخذ أو بعده يصلى عليه كما بحثه في الحلية وقال ولم أره صريحا قلت وفي الأحكام عن أبي الليث ولو قتلوا في غير الحرب أو ماتوا يصلى عليهم اهـ وهو صريح في المطلوب (رد المحتار ۲/۲۱٠)

Check Also

કયામત ની નિશાનીઓ – ભાગ- ૫

દજ્જાલ અંગે અહલે સુન્નત વલ- જમાતનો અકીદો દજ્જાલનું જાહેર થવું અને તેનાં ફિતનાઓનો ઉલ્લેખ ‘અકીદાની …