કુર્બાનીનાં જાનવરનાં ચામડા

સવાલ- કુર્બાનીનાં જાનવરનાં ચામડાનો શું હુકમ છે?

જવાબ- કુર્બાની કરવા વાળો કુર્બાનીનાં જાનવરના ચામડા પોતાની વ્યક્તિગત જરૂરિયાતોમાં ઈસ્તેમાલ કરી શકે છે. તથા તેને હિબા(હદિયો) પણ કરી શકે છે અને સદકાનાં તૌર પર ફકીરોને પણ આપી શકે છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(ويتصدق بجلدها) لأنه جزء منها (أو يعمل منه آلة تستعمل في البيت)كالنطع والجراب والغربال ونحوها لأن الانتفاع به غير محرم (الهداية ٤/۳٦٠)

قال (ويتصدق بجلدها أو يعمل منه نحو غربال أو جراب) لأنه جزء منها وكان له التصدق والانتفاع به ألا ترى أن له أن يأكل لحمها ولا بأس بأن يشتري به ما ينتفع بعينه مع بقائه استحسانا (البحر الرائق ۸/۲٠۳)

واللحم بمنزلة الجلد (مجمع الانهر ٤/۱۷٤)

و يستحب أن يأكل من أضحيته و يطعم منها غيره والأفضل أن يتصدق بالثلث و يتخذ الثلث ضيافة لأقاربه و أصدقائه ويدخر الثلث ويطعم الغني والفقير جميعا (الفتاوى الهندية ۵/۳٠٠)

(ويأكل من لحم الأضحية ويؤكل غنيا ويدخر وندب أن لا ينقص التصدق عن الثلث )… ويتصدق بجلدها أو يعمل نحو غربال وجراب وقربة وسفرة ودلو (الدر المختار ٦/۳۲۷)

فتاوى محموديه ۱۷/٤۵۹

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/154

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?